નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.  

તાજેતરમાં જ નીક્કી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નીક્કી બ્લેક મોનોકીની માં જોવા મળી રહી છે. 

આ તસવીરમાં નિક્કી તંબોલી ખુલ્લા વાળ સાથે જોવા મળી રહી છે. 

આ મોનોકીની સાથે નીક્કી એ લોન્ગ સોક્સ અને બ્લેક હિલ પહેરી છે. 

આ ફોટોશૂટ માં નીક્કી તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

આ દરમિયાન નીક્કી એ કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા  હતા.

નીક્કી ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow