તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સોનુ એટલેકે ઝીલ મહેતા હવે મોટી થઇ ગઈ છે.
ઝિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે.ઝિલ તેના જીવનની દરેક અપડેટ ફેન્સ સાથે શેર કરતી રહે છે
અભિનય છોડ્યા બાદ ઝીલે પોતાનો અભ્યાસ પૂરો કર્યો અને લાંબા સમયથી તે નોકરી કરી રહી હતી.
હાલમાં જ ઝીલ એ પોતાની કરિયરને લઈને એક નવું અપડેટ આપ્યું છે.
ઝીલ ના જણાવ્યા અનુસાર તે હવે બિઝનેસ વુમન બની ગઈ છે. અને તેને તેના બિઝનેસ વેન્ચર વિશે પણ જણાવ્યું.
ઝીલ મહેતા એ જણાવ્યું કે તે મેકઅપ આર્ટિસ્ટ બની ગઈ છે અને આ સિવાય તે બિઝનેસ પણ ચલાવી રહી છે.
ઝીલે કહ્યું, 'મેં સ્ટુડન્ટ હોસ્ટેલ ખોલી છે. બહારથી મુંબઈમાં ભણવા આવતા બાળકોને હું તે હોસ્ટેલ આપું છું.’
ઝીલે બીબીએ કર્યું છે અને હવે તે ફાયનાન્સમાં વધુ અભ્યાસ કરી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More