લેકમે ફેશન વીક માં નિક્કી તંબોલી મલ્ટીકલર્ડ ની લેન્થ ડ્રેસ પહેરેલી જોવા મળી હતી.
લેકમે ફેશન વીક ના પ્રથમ દિવસે કરિશ્મા તન્ના એ બ્લેક ડ્રેસ માં રેમ્પ વોક કર્યું હતું
દિવ્યા કુમાર ખોસલાએ બ્લેક અને ગોલ્ડન લહેંગામાં રેમ્પ વોક કર્યું હતું.
અભિનેત્રી કલ્કી કોચલીન એ ગોલ્ડન ટોપ અને ગ્રે ફ્રિલ્ડ સ્કર્ટ પહેરીને રેમ્પ વોક કર્યું હતું.
અભિનેત્રી શનાયા કપૂરે પણ લેકમે ફેશન વીક માં રેમ્પ વોક કર્યું હતું.
12 મી ફેલ ની મેધા શંકર એ પણ રેમ્પ વોક કર્યું હતું.
કૃતિ સેનન એ પણ એક સ્પોર્ટ્સ બ્રાન્ડ માટે રેમ્પ વોક કર્યું હતું.
અભિનેત્રી માનવી એ ખૂબ જ સિમ્પલ લુકમાં રેન્ક પર વોક કર્યું હતું.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More