Russia-Ukraine war : પુતિનની જીત પર લોકો ચિંતિત, ફરી રાષ્ટ્રપતિ બન્યા પછી નવું સૈન્ય અભિયાન શરૂ કરે તેવી ભીતિ..

by kalpana Verat
Russia-Ukraine war Russians Know Putin Will Be Re-Elected, but Many Worry What Comes Next

News Continuous Bureau | Mumbai

Russia-Ukraine war :

  • રશિયામાં છેલ્લા 25 વર્ષથી સત્તા પર રહેલા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ને પાંચમો કાર્યકાળ મળશે તે નિશ્ચિત છે.  
  • દરમિયાન રશિયાના સામાન્ય નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. 
  • તેમનું કહેવું છે કે ભવ્ય વિજયથી પ્રોત્સાહિત રાષ્ટ્રપતિ પુતિન કદાચ નવું યુદ્ધ અભિયાન છેડી શકે છે. 
  • લોકોનું માનવું છે કે જીત પછી પુટિન યુક્રેનમાં નવું લશ્કરી ઓપરેશન શરૂ કરી શકે છે અને યુક્રેનની સરહદ પર નવા સૈનિકો એકઠા કરી શકે છે. 

આ સમાચાર પણ વાંચો : LAMITIYE-2024: ભારતીય સેના અને સેશેલ્સ સંરક્ષણ દળો વચ્ચે થશે સંયુક્ત સૈન્ય કવાયત ; કવાયતમાં આટલા જવાનો લેશે ભાગ…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More