News Continuous Bureau | Mumbai
Canada Citizenship:
- કેનેડા જઈને સેટલ થવાનો ક્રેઝ ભારતીયોમાં હવે ઓછો થવા લાગ્યો હોય તેવું લાગે છે.
- તાજેતરનો એક સર્વેમાં જાણવા મળ્યું છે કે ઈમિગ્રન્ટમાં સિટિઝનશિપ રેટ 30 ટકા જેટલો ઘટી ગયો છે.
- વર્ષ 1996માં 75 ટકાથી ઘટીને વર્ષ 2021માં આ આંકડો ઘટીને 45.7 ટકા સુધી આવી ગયો.
- આ સૌથી મોટો ઘટાડો છેલ્લા એક દાયકામાં આવ્યો છે.
- સર્વે જે લોકો કેનેડામાં 5, 10 કે 15 વર્ષથી રહે છે તેમાંથી કેટલા લોકો કેનેડાની સિટિઝનશિપ માટે અરજી કરે છે તેનો ડેટા ચકાસવામાં આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : Mumbai : મુંબઈના આ વિસ્તારમાં ધાર્મિક કટ્ટરપંથીનાં ગેરકાયદે બાંધકામ ઉપર પડ્યો પાલિકાનો હથોડો..