મુંબઈ માં આયોજિત એવોર્ડ ફંક્શન માં અક્ષય કુમાર ક્રીમ કલર ના સૂટ માં જોવા મળ્યો હતો.
બોબી દેઓલ પણ આ ફંક્શન માં સૂટ માં જોવા મળ્યો હતો.
આ ઇવેન્ટમાં શ્રધ્ધા કપૂર ગાઉનમાં જોવા મળી હતી. શ્રદ્ધા એ પોતાની સુંદર સ્માઈલથી ચાહકોના દિલ જીતી લીધા હતા.
આ ઇવેન્ટ માં કિયારા અડવાણી થાઈ હાઈ સ્લીટ ગાઉન માં જોવા મળી હતી.
આ દરમિયાન અનન્યા પાંડે પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
આ એવોર્ડ નાઈટ દરમિયાન જાહ્નવી કપૂર પણ ગ્લેમરસ અવતાર માં જોવા મળી હતી.
આ દરમિયાન શહેનાઝ ગિલે લાલ ડ્રેસમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
આ ઇવેન્ટ માં સુષ્મિતા સેન ઓફ શોલ્ડર ગાઉન માં જોવા મળી હતી
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More