અનન્યા પાંડે બોલિવૂડ ની સફળ અભિનેત્રી છે. 

અનન્યા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

તે અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતરમાં અનન્યા એ ઈન્સ્ટાગ્રામ પર તેની ઘણી તસવીરો શેર કરી છે.

આ તસવીરો માં અનન્યા બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. 

ખો ગયે હમ કહાં ફિલ્મમાં અનન્યા ના અભિનયના ખૂબ વખાણ થયા હતા 

અનન્યા તેની પ્રોફેશનલ લાઇફ કરતા પર્સનલ લાઈફ ને લઈને ચર્ચામાં છે. 

હાલ અભિનેત્રી નું નામ સિદ્ધાર્થ રોય કપૂર સાથે જોડવામાં આવી રહ્યું છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow