કિયારા અડવાણી બોલિવૂડ ની દિવા છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
કિયારા અવારનવાર તેના ફોટા અને વિડીયો પોસ્ટ .કરતી રહે છે.
કિયારા એ તાજેતર માં તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે.
આ તસવીરો માં કિયારા અડવાણી આકાશી વાદળી રંગ ના ઓફ-શોલ્ડર થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળે છે
ગ્લોસી મેકઅપ સાથે કિયારા એ તેના વાળને ઉંચા બનમાં બાંધ્યા હતા.
આ દરમિયાન કિયારા એ તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું.
આ દરમિયાન કિયારા એ કેમેરા સામે એક થી એક પોઝ આપ્યા હતા.
કિયારા ના આ લુક પર લખો લોકો દીવાના થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More