શ્વર્યા શર્મા વિશે  સમાચાર આવ્યા હતા કે અભિનેત્રી ગર્ભવતી છે.

હવે અભિનેત્રી ઐશ્વર્યા શર્મા એ આ વિશે મૌન તોડ્યું છે.  

ઐશ્વર્યા શર્મા એક કાર્યક્રમ દરમિયાન પતિ નીલ ભટ્ટ સાથે ડાન્સ કરતી વખતે બેહોશ થઈ ગઈ હતી. 

ઐશ્વર્યા ની બેહોશી ને લઇને તેની પ્રેગ્નન્સીની અફવાઓ ફેલાઈ હતી.

ઐશ્વર્યાએ આ અહેવાલોને નકારી કાઢ્યા છે અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક પોસ્ટ શેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે 

ઐશ્વર્યાએ લખ્યું- હું ત્રીજી વખત આ વાતનો ખુલાસો કરી રહી છું, કારણ કે મને જે મેસેજ આવી રહ્યા છે તેનાથી હું કંટાળી ગઈ છું 

કોઈપણ ધારણાઓ બાંધવાનું બંધ કરો, હું પણ માણસ છું, ક્યારેક મારું બ્લડપ્રેશર પણ ઉપર અને નીચે જાય છે.

મારું બીપી 60-80 થઈ ગયું હતું, તેથી હું સેટ પર બેહોશ થઈ ગઈ, હું ગર્ભવતી નથી

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow