નવપરણિત યુગલ કૃતિ અને પુલકિત થોડા સમય પહેલા જ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. 

આ દરમિયાન બંને એકબીજાનો હાથ પકડીને હસતા જોવા મળ્યા હતા.  

આ દરમિયાન કૃતિ પિન્ક કલર ના સૂટ માં ગળામાં મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી 

તેમજ પુલકિત પણ કુર્તા માં હેન્ડસમ લાગી રહ્યો હતો. 

ઘણા સમય સુધી એકબીજા ને ડેટ કર્યા બાદ આખરે કૃતિ અને પુલકિત લગ્ન ના બંધન માં બંધાયા હતા.  

કૃતિ અને પુલકિત હસતા ચહેરા સાથે પાપારાઝીઓને મીઠાઈ વહેંચતા જોવા મળ્યા હતા

કૃતિ અને પુલકીતે એ પરિવાર અને મિત્રોની વચ્ચે માનેસરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા

હવે કૃતિ અને પુલકિત  ની તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલી છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow