Yeh rishta kya kehlata hai: યે રિશ્તા કયા કહેલાતા હૈ માં રોમેન્ટિક બન્યા અરમાન અને અભીરા, રોહિત પુરોહિત અને સમૃદ્ધિ શુકલા નો વિડીયો થયો વાયરલ

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા કયા કહેલાતા હૈ માં શહેજાદા ધામી ની એક્ઝિટ થઇ ગઈ છે અને હવે તેના સ્થાને રોહિત પુરોહિત અરમાન ની ભુમિકામાં જોવા મળશે. હવે સિરિયલ નો એક વિડીયો સામે આવ્યો છે જેમાં અરમાન અને અભીરા એટલેકે રોહિત અને સમૃદ્ધિ રોમેન્ટિક અંદાજ માં જોવા મળી રહ્યા છે.

by Zalak Parikh
yeh rishta kya kehlata hai rohit purohit samriddhi shukla promo

News Continuous Bureau | Mumbai

Yeh rishta kya kehlata hai: યે રિશ્તા કયા કહેલાતા હૈ સિરિયલ ચર્ચામાં છે અને તેનું કારણ શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ની એક્ઝિટ છે. જી હા શો માંથી અરમાન અને રુહી એટલે કે શહેજાદા ધામી અને પ્રતીક્ષા હોનમુખે ને કાઢી મુકવામાં આવ્યા છે. હવે તેમના સ્થાને અરમાન ની ભૂમિકા માટે રોહિત પુરોહિત અને રુહી ની ભૂમિકા માટે ગર્વિતા ને લેવામાં આવ્યા છે. હવે શો નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નવો અરમાન એટલે કે રોહિત પુરોહિત અને અભીરા એટલે કે સમૃદ્ધિ શુકલા રોમેન્ટિક અંદાજ માં જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : Yeh rishta kya kehlata hai: યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માંથી કાઢી મુક્યા બાદ પ્રતિક્ષા હોનમુખે એ આપ્યો મેકર્સને જડબાતોડ જવાબ, ક્રિપ્ટીક પોસ્ટ લખી કહી આવી વાત

યે રિશ્તા કયા કહેલાતા હૈ નો વિડીયો 

ડિરેક્ટર કુટ પ્રોડક્શન્સ (DKP) એ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અભિરા અને અરમાન નો વીડિયો શેર કર્યો છે આ વીડિયોમાં અભિરા અને અરમાન રોમેન્ટિક જોવા મળી રહ્યા છે.આ રીલને પોસ્ટ કરતા DKPએ કેપ્શનમાં લખ્યું, ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ રાત્રે 9.30 વાગ્યે જુઓ’


આ વિડીયો સામે આવ્યા બાદ લોકો નવા અરમાન ને પસંદ કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More