અભિનેત્રી અવનીત કૌર અવારનવાર તેની બોલ્ડ સ્ટાઈલથી ચાહકો ના દિલ ધડકાવતી હોય છે. 

અવનીત કૌર તેના ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તેના ફોટા અને વિડીયો પોસ્ટ કરતી રહે છે. 

તાજેતર માં અવનીતે તેના લેટેસ્ટ ફોટો શૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં, અવનીત કૌર સી-ગ્રીન રંગના બેકલેસ બોડીકોન ગાઉનમાં જોવા મળી રહી છે. 

આ આઉટફિટ સાથે અવનીતે તેના વાળ ને ચોટી માં બાંધ્યા છે. 

આ દરમિયાન અવનીત તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.

અવનિત કૌર ની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. 

તમને જણાવી દઈએ કે, અવનીત ઘણા શો, મ્યુઝિક વીડિયો અને ફિલ્મોમાં જોવા મળી ચુકી છે,  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow