પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા એ ગયા અઠવાડિયે લગ્ન કર્યા હતા.  

સોશિયલ મીડિયા પર કૃતિ અને પુલકિતના લગ્ન ના ફોટા વાયરલ થયા હતા. 

હવે કપલે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર તેમની સંગીત સેરેમની ના ફોટો શેર કર્યો છે. 

પુલકિત તેની સંગીત સેરેમની માં બ્લેક શેરવાનીમાં હેન્ડસમ જોવા મળ્યો હતો.  

કૃતિ ખરબંદા તેની સંગીત સેરેમની માં સ્કાય બ્લુ લહેંગામાં જોવા મળી હતી. 

આ સાથે કૃતિ એ ખૂબ જ સિમ્પલ મેકઅપ કર્યો હતો. આ જોઈ યુઝર્સ કૃતિની સાદગીના દિવાના થઈ રહ્યા છે. 

પુલકિત અને કૃતિની સંગીત સેરેમની ના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

ચાહકો પુલકિત અને કૃતિ ના આ ફોટાઓ પર પ્રેમ વરસાવી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow