ફેશનિસ્ટા મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે

દરમિયાન ફરી એકવાર પોતાના લુકથી ફેન્સને દીવાના બનાવી રહી છે.   

આ તસવીરોમાં મલાઈકા અરોરાની કિલર સ્ટાઈલ જોવા જેવી છે.

આ ફોટામાં, મલાઈકા અરોરા કાળા ડીપ નેક બ્લાઉઝ અને લહેંગામાં સ્વર્ગમાંથી ઉતરેલી અપ્સરા ની જેમ લાગી રહી છે.

મલાઈકા અરોરાએ ગળાનો હાર, કાનની બુટ્ટી, વીંટી અને બ્રેસલેટ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો છે.

સ્મોકી મેકઅપ સાથે મલાઈકા અરોરાએ હળવા કર્લી સ્ટાઈલમાં તેના વાળ ખુલ્લા છોડી દીધા.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow