News Continuous Bureau | Mumbai
Money laundering case :
- EDએ કેરળના મુખ્યમંત્રી પિનરાઈ વિજયનની ( pinarayi vijayan ) પુત્રી વીણા વિજયન ( veena vijayan ) વિરુદ્ધ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે.
- મીડિયા રિપોર્ટ મુજબ આ કેસ તેની માલિકીની આઈટી કંપની ( IT company ) અને અન્ય કેટલાક લોકો વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે.
- આ આખો મામલો વીણા અને તેની કંપનીને ખાનગી ખનિજ કંપની દ્વારા કરવામાં આવેલી કથિત ગેરકાયદેસર ચુકવણી સાથે સંબંધિત છે.
- અહેવાલ છે કે EDની ટીમ ટૂંક સમયમાં તેની પૂછપરછ કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Lok Sabha Election 2024:મહારાષ્ટ્રમાં MVAને મોટો ફટકો, પ્રકાશ આંબેડકરની VBAએ ગઠબંધન તોડ્યું, ઉભા રાખ્યા આટલા ઉમેદવારો..