Lok Sabha Election: ચૂંટણી પ્રચાર દરમિયાન જિલ્લામાં પર્યાવરણને નુકસાન પહોંચાડતી આ સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ..

Lok Sabha Election: ચૂંટણી પ્રચાર દરમિયાન જિલ્લામાં પર્યાવરણને હાનિકારક પ્લાસ્ટિક, પોલીથીન જેવી સામગ્રીના ઉપયોગ પર પ્રતિબંધ

by Hiral Meria
Ban on the use of environmentally harmful materials like plastic, polythene in the district during election campaigning

 News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪નો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાનાર છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ-સુરત શ્રી વિજય રબારીએ એક જાહેરનામા ( Announcements ) દ્વારા કેટલાક પ્રતિબંધો મૂક્યા છે. જે અનુસાર જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીની ( District Magistrate ) હદના સમગ્ર સુરત જિલ્લાના વિસ્તારમાં કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો, તેમના એજન્ટ, કાર્યકરો ( Workers ) કે સમર્થકો દ્વારા પર્યાવરણને હાનિકારક પ્લાસ્ટિક, પોલીથીન ( Polythene ) જેવી સામગ્રીનો ચૂંટણી સંબંધી પ્રચાર સામગ્રીમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૧૪/૫/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. અને તેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે. 

આ સમાચાર પણ વાંચો :  Border disputes : ભારત-ચીન સરહદ વિવાદ પર બેઠક યોજાઈ, LACમાંથી સૈનિકો પાછા હટાવવા પર થઇ ચર્ચા..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More