મુનમુન દત્તા પ્રખ્યાત ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા ની ભૂમિકા ભજવે છે

પ્રોફેશનલ લાઈફ સિવાય મુનમુન દત્તા પર્સનલ લાઈફને લઈને પણ હંમેશા ચર્ચામાં રહે છે. તેમના લગ્નના સમાચાર ઘણી વખત વાયરલ થયા છે.

તાજેતરમાં, રાજ અનડકટ સાથે મુનમુનની સગાઈના સમાચાર ખૂબ જ વાયરલ થયા હતા પરંતુ વાસ્તવમાં એવું ન હતું. 

લગ્નના સમાચારો વચ્ચે બબીતાજીએ હવે પોતાનો બ્રાઈડલ લૂક શેર કર્યો છે.

મુનમુને હેવી એમ્બ્રોઇડરી કરેલો લહેંગા પહેર્યો છે જેની સાથે જ્વેલરી પણ અદ્ભુત લાગે છે. આ આઉટફીટમાં તે દુલ્હનની જેમ સજ્જ દેખાય છે.

મુનમુન બ્રાઇડલ લહેંગામાં સુંદર લાગી રહી છે અને પરફેક્ટ ફેશન ગોલ પણ આપી રહી છે.

મુનમુનના આ ફોટા તરત જ વાયરલ થઈ ગયા છે અને ઘણા ચાહકોએ તો પૂછ્યું પણ છે કે શું તે ખરેખર દુલ્હન બની ગઈ છે.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow