News Continuous Bureau | Mumbai
2000 note exchange :
- 2000 રૂપિયાની નોટને લઈને RBIએ મોટી જાહેરાત કરી છે.
- નાણાકીય વર્ષ 2024-25ના પહેલા દિવસે 1 એપ્રિલે લોકો રૂ. 2,000ની નોટો બદલી કે જમા કરાવી શકશે નહીં
- વાર્ષિક હિસાબ સંબંધિત કામને કારણે આ સેવા બંધ રહેશે.
- જોકે બાદમાં 2 એપ્રિલ 2024થી આ સેવા ફરી શરૂ થઈ જશે.
આ સમાચાર પણ વાંચો : પીળી ધાતુએ તોડ્યા તમામ રેકોડ, પ્રતિ દસ ગ્રામ સોનાનો ભાવ રૂા. 70000ને પાર
Join Our WhatsApp Community