ટીવી સીરીયલ સ્ટાર્સ અલી ગોની અને જાસ્મીન ભસીને હાલમાં જ પવિત્ર રમઝાન મહિનામાં ઈફ્તાર પાર્ટી આપી હતી 

અલી ગોની અને જાસ્મીન ભસીનની ઈફ્તાર પાર્ટીમાં ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી.

અભિનેત્રી શહેનાઝ ગિલ પણ અલી ગોની અને જાસ્મીન ભસીનની ઇન-હાઉસ ઇફ્તાર પાર્ટીમાં હાજરી આપી હતી. 

આ પાર્ટીમાં અભિનેત્રી શહેનાઝ ગીલે પોતાના માથા પર સળગતી મીણબત્તી મૂકીને ક્લિક કરેલી તસવીર જોવા મળી હતી.  

આ દરમિયાન ટીવી સીરિયલના જાણીતા પ્રોડ્યુસર સંદીપ સિકંદ પણ આ પાર્ટીમાં પહોંચ્યા હતા.

આ પાર્ટી માં મુનવ્વર ફારુકી પણ જોવા મળ્યો હતો.

આ પાર્ટી માં બધા સ્ટાર્સ મસ્તી ના મૂડમાં જોવા મળ્યા હતા. 

અલી ગોની અને જાસ્મીન ભસીન ની પાર્ટી ની તસવીરો વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow