બિગ બોસ 17 માં જોવા મળેલી મન્નારા ચોપરા એ તેનો જન્મદિવસ તેના પરિવાર, અને પાપારાઝી સાથે ઉજવ્યો હતો
તેના જન્મદિવસના અવસર પર મન્નારા લાલ ડ્રેસમાં ખૂબ જ શાનદાર લાગી રહી હતી.
મન્નારા ની બહેન મિમી એટલે કે પ્રિયંકા ચોપરા અને જીજા નિક જોનાસ પણ તેની પાર્ટીમાં સામેલ થયા હતા.
વ્હાઇટ આઉટફિટમાં પ્રિયંકા ચોપરા ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી
પ્રિયંકા અને નિકને જોઈને ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ, જેને કાબૂમાં રાખવી મુશ્કેલ બની હતી
બર્થડે પાર્ટી દરમિયાન કપૂર બહેનોએ પાપારાઝી ને જોરદાર પોઝ આપ્યો હતો.
મન્નારા એ તેના જન્મદિવસની કેક પાપારાઝી સાથે પણ શેર કરી હતી.
પરિવાર સિવાય કેટલાક ખાસ મહેમાનો પણ મન્નારા ચોપરાના જન્મદિવસની પાર્ટીમાં સામેલ થયા હતા
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More