ભોજપુરી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ એક્ટ્રેસ નમ્રતા મલ્લા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે  

નમ્રતા અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ચાહકો ને ઘાયલ કરતી રહે છે. 

ફરી એક વાર નમ્રતા એ તેના ચાહકો ને દીવાના બનાવી દીધા છે. 

આ તસવીરોમાં નમ્રતા મલ્લા ગોલ્ડન સ્ટડેડ શિમરી બ્રેલેટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. 

નમ્રતા મલ્લાએ રિંગ્સ અને બ્લેક સ્ટડેડ બૂટ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો 

આ દરમિયાન નમ્રતા એ તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કર્યું હતું. 

નમ્રતા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ દરમિયાન એક થી એક કિલર પોઝ આપ્યા હતા.  

નમ્રતા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow