મોહીના કુમારી યે રિશ્તા ક્યા કહેલાતા હૈ થી લોકપ્રિય થઇ હતી.  

ટીવી પર વૈભવી જીવન જીવતી મોહીના રિયલ લાઈફની રાજકુમારી છે. તે મહારાજ પુષ્પરાજ સિંહ જુદેવની પુત્રી છે.

મોહીના એ 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ સીઝન 3'માં પોતાની ડાન્સિંગ સ્કિલ અને મૂવ્સથી લોકોના દિલ જીતી લીધા હતા. 

મોહીના આ શોની વિજેતા તો ના બની, પરંતુ ટીવી શો દ્વારા તેને પોતાની ઓળખ બનાવી છે 

મોહીના 8 વર્ષ સુધી ટીવી પર સક્રિય હતી. આ પછી તેણે અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું.

મોહીના એ ઉત્તરાખંડના પ્રવાસન મંત્રી સતપાલ મહારાજના પુત્ર સુયશ સાથે લગ્ન કર્યા હતા.

વર્ષ  2022 માં મોહીના એ તેના પહેલા બાળકને જન્મ આપ્યો, જેનું નામ આયાંશ રાખવામાં આવ્યું.

હવે મોહીના એ એક દીકરી ને જન્મ આપ્યો છે. જેના પછી તેનો પરિવાર પૂર્ણ થઈ ગયો છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow