Taapsee pannu: શું તાપસી પન્નુ એ કરી લીધા ગુપચુપ લગ્ન? લાલ સૂટ અને ભારે જ્વેલરી પહેરેલી જોવા મળી અભિનેત્રી, જુઓ વિડીયો

Taapsee pannu: સોશિયલ મીડિયા પર તાપસી પન્નુ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તાપસી દુલહન ના કપડાં માં નાચતી જોવા મળે છે એવું કહેવાય છે કે આ વિડીયો તાપસી ના લગ્ન નો છે.

by Hiral Meria
taapsee pannu and boyfriend mathias boe wedding video goes viral

News Continuous Bureau | Mumbai 

Taapsee pannu: તાપસી પન્નુ તેના લગ્નના સમાચાર ને લઈને ચર્ચામાં છે. થોડા દિવસો પહેલા મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે,તાપસી મેથિયાસ બો ( mathias boe ) ને ડેટ કરી રહી છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તાપસી લાલ આઉટફિટમાં દુલ્હન જેવી જોવા મળી રહી છે. કહેવાય છે કે આ વિડીયો તાપસી ના લગ્ન નો છે. જોકે, આ વીડિયોને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. 

તાપસી પન્નુ ના લગ્ન નો વિડીયો

તાપસી ના આ વાયરલ થયેલા વિડીયો ( Viral Video )  માં જોવા મળી રહ્યું છે કે, તાપસી દુલ્હનના પોશાકમાં એન્ટ્રી ( Bridal Entry ) કરી રહી છે આ દરમિયાન તે ડાન્સ કરતી જોવા મળે છે, જ્યારે મેથિયાસ બો સ્ટેજ પર તેની રાહ જોતો જોવા મળે છે. ત્યારબાદ બંને એકબીજા ને વરમાળા પહેરાવતા પણ જોવા મળે છે.

આ સમાચાર પણ વાંચો : Rahul Gandhi Net Worth: ન તો કાર ન ઘર, રાહુલ ગાંધી પાસે કેટલી પ્રોપર્ટી છે? પાંચ વર્ષમાં રાહુલ ગાંધીની સંપત્તિમાં 28 ટકાનો વધારો..

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

જો કે, તાપસી તરફથી કોઈ સત્તાવાર માહિતી આવી નથી, ન તો તેણે હજુ સુધી જાહેર કર્યું છે કે તેને લગ્ન ( Wedding ) કરી લીધા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તાપસી અને મેથિયાસ બો એ 23 માર્ચે ઉદયપુરમાં લગ્ન કરી લીધા હતા. લગ્નમાં માત્ર તેના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More