Surat : સુરત સ્ટેશન પર હાથ ધરાયું નોન ઈન્ટરલોકિંગના કામ, આ બે એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે..

Surat : સુરત સ્ટેશન પર નોન ઈન્ટરલોકિંગના કામને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે

by Hiral Meria
Non-interlocking work carried out at Surat station, these two express trains will be affected.

 News Continuous Bureau | Mumbai

Surat : પશ્ચિમ રેલવેના ( Western Railway ) સુરત સ્ટેશન પર ચાલી રહેલા રિડેવલપમેન્ટના કામના સંબંધમાં નોન ઈન્ટરલોકિંગના કામને કારણે ભુજ-દાદર સયાજી નગરી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન પ્રભાવિત રહેશે. જેની વિગતો નીચે મુજબ છે:- 

આ સમાચાર પણ વાંચો :  Bird Flu: ફરીથી એલાર્મની ઘંટડી, કોવિડ કરતાં 100 ગણો વધુ ખરાબ રોગચાળો આવી રહ્યો છે! નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા..

ટ્રેનોના સ્ટોપેજ, સંરચના અને સમય સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકેછે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More