Nidhi shah: શું ખરેખર તોષુ એટલે કે અભિનેતા આશિષ મેહરોત્રા ને ડેટ કરે છે કિંજલ? અભિનેત્રી નિધિ શાહ એ જણાવી હકીકત

Nidhi shah: સિરિયલ અનુપમા માં આશિષ મેહરોત્રા અને નિધિ શાહ પતિ પત્ની ના રોલ માં જોવા મળી રહ્યા છે. થોડા સમય પહેલા આશિષ એ તેના અને નિધિ ના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. ત્યારબાદ બંને ના ડેટિંગ ની ચર્ચા ચાલુ થઇ હતી હવે નિધિ એ હકીકત જણાવી છે.

by Zalak Parikh
anupamaa fame nidhi shah reacts on dating rumours with aashish mehrotra

News Continuous Bureau | Mumbai

Nidhi shah: સિરિયલ અનુપમા સ્ટાર પ્લસ નો લોકપ્રિય શો છે. આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે. આ સિરિયલ માં આશિષ મેહરોત્રા અને નિધિ શાહ પતિ પત્ની ના રોલ માં જોવા મળી રહ્યા છે. શો માં બંને તોષુ અને કિંજલ ના પાત્ર માં જોવા મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા આશિષ મેહરોત્રા એ તેના સોશિયલ મીડિયા પર તેની અને નિધિ શાહ ની કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી ત્યારબાદ સોશિયલ મીડિયા પર નિધિ શાહ અને આશિષ ના ડેટિંગની અફવાઓ ફેલાઈ રહી છે.હવે આ અંગે પ્રતિક્રિયા આપતા અનુપમાની વહુ નિધિ શાહે ડેટિંગની અફવાઓ પર પોતાનું મૌન તોડ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Aashish K.N Mehrotra (@kedaraashish)

નિધિ શાહે જણાવી હકીકત 

નિધિ શાહ ઉર્ફે કિંજલે તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યું અને લખ્યું, ‘મારા તમામ શુભચિંતકો, તાજેતરમાં મેં મારા અને મારા કો-સ્ટાર વિશે સમાચાર સાંભળ્યા છે કે અમે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છીએ, પરંતુ હું તમને જણાવી દઉં કે આ સમાચાર નકલી છે.

તમને જણાવી દઈએ કે અનુપમા માં રૂપાલી ગાંગુલી, ગૌરવ ખન્ના,સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, નિધિ શાહ, નિશી સક્સેના, આશિષ મેહરોત્રા, અલ્પના બુચ, અરવિંદ વૈદ્ય મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો :  Deepika padukone: પ્રેગનેન્સી નહીં પરંતુ આ કારણે દીપિકા પાદુકોણ નહીં બને મેટ ગાલા નો હિસ્સો, જાણો વિગતે

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More