ઉર્ફી જાવેદ તેની અતરંગી સ્ટાઇલ થી એક ખાસ ઓળખ બનાવી છે.
ઉર્ફી જાવેદ જ્યાં પણ જાય છે ત્યાં લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે.
ઉર્ફી જાવેદની અનોખી ડ્રેસિંગ સ્ટાઇલ ચર્ચાનો વિષય બની જાય છે.
ઉર્ફી જાવેદે ફરી એકવાર તેના ખાસ આઉટફિટ્સથી લોકોનું ધ્યાન ખેંચ્યું છે
ઉર્ફી જાવેદ ને પાપારાઝી એ તેમના કેમેરા માં કેદ કરી હતી
આ દરમિયાન ઉર્ફી જાવેદે બ્લેક કલરનું પેન્ટ અને સ્પોર્ટ્સ બ્રા પહેરેલી જોવા મળી હતી.
ઉર્ફી જાવેદે તેની સ્પોર્ટ્સ બ્રા પર ઇલેક્ટ્રિક ફેન લગાવ્યો હતો.
ઉર્ફી જાવેદની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More