મીડિયા રિપોર્ટ અનુસાર અલ્લુ અર્જુનને તેના પિતા અને ફિલ્મ પ્રોડ્યુસર અલ્લુ અરવિંદ પાસેથી 150 કરોડ રૂપિયાની સંપત્તિ વારસામાં મળી હતી
રિપોર્ટ મુજબ અલ્લુ અર્જુન 12 બ્રાન્ડનો બ્રાન્ડ એમ્બેસેડર છે અને એક જાહેરાત માટે રૂ. 10 કરોડની તગડી રકમ ચાર્જ કરે છે
અલ્લુ અર્જુનના હૈદરાબાદમાં આવેલા બંગલાની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ છે.અલ્લુ ઘણી લક્ઝરી કારનો માલિક છે, જેની કિંમત લગભગ 4 થી 5 કરોડ રૂપિયા છે.
આ સિવાય અલ્લુ અર્જુન પાસે 80 કરોડ રૂપિયાનું પ્રાઈવેટ જેટ છે, જે સામાન્ય રીતે હૈદરાબાદના શમશાબાદ એરપોર્ટ પર પાર્ક કરવામાં આવે છે.