Janhvi kapoor: ગુડી પડવા ના દિવસે બાપ્પા ના આશીર્વાદ લેવા ખુલ્લા પગે સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી જાહ્નવી કપૂર, વિડીયો થયો વાયરલ

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની પર્સનલ લાઈફ ને લઈને પણ ચર્ચામાં રહે છે. જ્હાન્વી કપૂર નબી ભગવાન માં ખુબ શ્રદ્ધા છે. આજથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી ની સવારે જ્હાન્વી કપૂર બાપ્પા બા દર્શન કરવા સિદ્ધિવિનાયક મીંદિરે પહોંચી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

by Zalak Parikh
janhvi kapoor visit siddhivinayak temple on the occasion of gudi padwa

News Continuous Bureau | Mumbai 

Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ને લઈને ચર્ચામાં રહે છે. અભિનેત્રી ને ભગવાન માં પણ ખુબ શ્રદ્ધા છે જ્હાન્વી અવારનવાર ધાર્મિક સ્થળો ની મુલાકાત લેતી જોવા મળે છે. હવે આજ થી શરૂ થતી ચૈત્રી નવરાત્ર ની સવારે જ્હાન્વી કપૂર ગણપતિ બાપ્પા ના દર્શન કરવા સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી જેમાં તે સિમ્પલ સલવાર સૂટ માં ખુબજ સુંદર જોવા મળી હતી.જ્હાન્વી કપૂર નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

આ સમાચાર પણ વાંચો : Shehzada dhami: યે રિશ્તા માંથી એક્ઝિટ થતા જ શહેજાદા ધામી ની ચમકી કિસ્મત, ટીવી ની સૌથી બોલ્ડ અભિનેત્રી સાથે આ પ્રોજેક્ટ માં મળશે જોવા!

ગુડી પડવા ના દિવસે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી જ્હાન્વી કપૂર 

ગુડી પડવા ની સવારે જ્હાન્વી કપૂર મુંબઈ ના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી જેમાં તે બાપ્પા ની ભક્તિ માં ડૂબેલી જોવા મળી હતી. આજ ની આ ઘટનાનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. 

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


વાયરલ થયેલા વિડીયો માં જોઈ શકાય છે કે  જ્હાન્વી કપૂર તેની ટિમ અને સુરક્ષા કર્મચારીઓ સાથે મંદિર માં પ્રવેશી રહી છે. આ દરમિયાન અભિનેત્રી સિમ્પલ લાઈટ પિન્ક કલર ના નો મેકઅપ લુક માં જોવા મળી રહી છે. જ્હાન્વી ના ચાહકો ને આ વિડીયો ખુબ પસંદ આવી રહ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More