અંકિતા લોખંડે બિગ બોસ 17 થી ચર્ચામાં આવી હતી. આ શો માં તે તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી હતી.
અંકિતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
અંકિતા અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
તાજેતર માં અંકિતા એ તેના સાડી લુક ની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં અંકિતા લાઈટ પિંક નેટ સાડી અને રિવિલિંગ બ્લાઉઝ પહેરેલી જોવા મળી રહી છે.
અંકિતાએ આ નેટ સાડી સાથે સિલ્વર રંગનું હેવી વર્ક બ્લાઉઝ પહેર્યું છે.
મિનિમલ મેક-અપ, ઇયરિંગ્સ અને લિપસ્ટિક સાથે અંકિતા એ તેનો લુક કમ્પ્લીટ કર્યો હતો.
અંકિતા નો આ ગ્લેમરસ લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More