કૃતિ સેનન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે
કૃતિ સેનન એ તાજેતર માં તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં કૃતિ ઓફ વ્હાઈટ રંગના ટર્ટલનેક ક્રોપ ટોપ અને લાંબા ફીટ સ્કર્ટમાં જોવા મળી રહી છે.
કૃતિ એ ઇયરિંગ્સ, રિંગ્સ, બંગડીઓ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.
આ દરમિયાન કૃતિ સેનન એ કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
આ તસવીરો શેર કરતા કૃતિ સેનને કેપ્શન આપ્યું - ગોલ્ડન અવર.
કૃતિ સેનન નો આ અવતાર ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે.
કૃતિ સેનન ની ફિલ્મ ક્રૂ હાલ સિનેમાઘરો માં ધૂમ મચાવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More