અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા બચ્ચન ની દીકરી નવ્યા નંદા એ ફિલ્મો માં સક્રિય નથી.

નવ્યા ને ફિલ્મો માં કોઈ રસ નથી. તે એક બિઝનેસ વુમન છે. 

નવ્યાએ તેના પિતાને તેમના વ્યવસાયમાં મદદ કરવાનું નક્કી કર્યું છે. તેથી નવ્યા મુંબઈમાં નહીં પરંતુ દિલ્હીમાં રહે છે. 

નવ્યા એ તેના પોડકાસ્ટ દરમિયાન ખુલાસો કર્યો હતો કે તે બિઝનેસ માં ધ્યાન આપવા માંગે છે 

થોડા દિવસો પહેલા, નવ્યા તેના પિતા સાથે ખેતરમાં ગઈ હતી, જ્યાં તેમને ટ્રેક્ટરનું નિરીક્ષણ કર્યું અને વ્યવસાય વિશે વાત કરી હતી. 

મીડિયા રિપોર્ટ મુજબ નવ્યા નંદાની નેટવર્થ અંદાજે 2 મિલિયન યુએસ ડોલર એટલે કે 16 કરોડથી વધુ છે.

આરા હેલ્થ સિવાય નવ્યા 'પ્રોજેક્ટ નવ્યા' નામની કંપનીની હેડ છે. તેમાંથી તેને ઘણી કમાણી થાય છે.  

નવ્યા ને અભિનય માં કોઈ રસ નથી તો બીજી તરફ તેનો ભાઈ અગસ્ત્ય નંદા ફિલ્મો માં સક્રિય છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow