Maidaan: થિયેટર બાદ આ ઓટિટિ પ્લેટફોર્મ પર આવશે મેદાન, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો અજય દેવગણ ની ફિલ્મ

Maidaan: અજય દેવગણ ની ફિલ્મ મેદાન સિનેમાઘરો માં રિલઝિ થઇ ગઈ છે. હવે આ ફિલ્મ ને ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે.

by Zalak Parikh
maidaan ott release date amazon prime video

News Continuous Bureau | Mumbai

Maidaan: અજય દેવગણ ની સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ મેદાન સિનેમાઘરો માં રિલીઝ થઇ ગઈ છે. આ ફિલ્મ ને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ માં અજય દેવગણ અને પ્રિયામની મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ ની વાર્તા ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત છે. હવે આ ફિલ્મ ની ઓટિટિ રિલીઝ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Eid-al-Fitr 2024:ઈદ પર સલમાન ખાનને જોવા ચાહકો થયા બેકાબૂ, ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ભીડ પર પોલીસે કર્યો લાઠીચાર્જ.. જુઓ વિડીયો

 

મેદાન ની ઓટિટિ રિલીઝ 

મીડિયા રિપોર્ટ મુજબ ‘મેદાન’ OTT પ્લેટફોર્મ Amazon Prime Video પર સ્ટ્રીમ થઇ શકે છે. અહેવાલો અનુસાર, એમેઝોન પ્રાઇમ વિડિયોએ ‘મેદાન’ના OTT અધિકારો ખરીદ્યા છે અને જૂનમાં તેનું પ્રીમિયર થઈ શકે છે. જોકે, તેની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More