અલાયા એફ સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.  

વધુ એક વખત અલાયા એ તેના ફોટા શેર કરી ને ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. 

અલાયા એફ એ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં અલાયા બ્લેક એન્ડ વ્હાઇટ સ્ટ્રિપ્સ ટ્યુબ ટોપ અને ડેનિમ શોર્ટ્સમાં જોવા મળી રહી છે.  

અલાયા એફ એ ગળામાં નાના પેન્ડન્ટ અને કાનમાં નાની બુટ્ટી સાથે તેના લુક ને એક્સેસરીઝ કર્યો હતો. 

આ દરમિયાન અલાયા એફ મિનિમલ મેકઅપ માં જોવા મળી હતી. 

આ તસવીરો માં અલાયા એફ તેની પાતળી કમર અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે. 

ચાહકો અલાયા એફ ની આ તસવીરો ખુબ પસંદ કરી રહ્યા છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow