ભૂતપૂર્વ બિગ બોસ વિજેતા અને ટીવી સીરીયલ અભિનેત્રી તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે 

તાજેતરમાં તેજસ્વી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં તેજસ્વી બ્લેક કલર ના બોડીકૉન ડ્રેસ માં જોવા  મળી રહી છે 

આ આઉટફિટ સાથે તેજસ્વીએ કાનમાં ઇયરિંગ અને હાથ માં નાનું કડુ પહેર્યું છે.  

મિનિમલ મેકઅપ સાથે તેજસ્વી એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે.

આ દરમિયાન તેજસ્વી તેના પરફેક્ટ ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.  

આ દરમિયાન તેજસ્વી એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

તેજસ્વી નો આ અવતાર ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow