બોલિવૂડ ના ભાઈજાન એટલે કે સલમાન ખાન તેના અભિનય અને ગુસ્સા  માટે જાણીતો છે.  

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઐશ્વર્યા રાય સાથેના સંબંધો દરમિયાન સલમાન ખાને અભિનેત્રીને થપ્પડ મારી હતી.

સલમાન ખાન ના ગુસ્સા નો શિકાર રણબીર કપૂરનું પણ થઇ ચુક્યો છે.રિપોર્ટ મુજબ ઝઘડા દરમિયાન સલમાને રણબીરને મુક્કો માર્યો હતો. 

આ યાદી માં સલમાન ખાન ના મિત્ર ગણાતા શાહરુખ ખાન નું પણ નામ સામેલ છે. કહેવાય છે કે સલમાને બંને ની લડાઈ દરમિયાન કિંગ ખાન ને થપ્પડ મારી હતી.  

મીડિયા રિપોર્ટ મુજબ જયારે સલમાન કેટરીના કૈફ સાથે સંબંધ માં હતો ત્યારે કથિત રીતે તેને કેટરીના ને થપ્પડ મારી હતી. 

રિપોર્ટ મુજબ તેરે નામ'ના શૂટિંગ દરમિયાન સલમાન અને સતીશ કૌશિક સાથે થયેલી લડાઈમાં ભાઈજાન એ અભિનેતા ને થપ્પડ મારી હતી.

આ ઉપરાંત સલમાન ખાને નિર્દેશક અનુરાગ કશ્યપ ને અપશબ્દ કહ્યા હતા. 

મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન પર ઘણા લોકો ની કેરિયર બરબાદ કરવાનો પણ આરોપ છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow