શ્રેયા ઘોષાલ બોલિવૂડ ની લોકપ્રિય ગાયિકા છે. હાલમાં શ્રેયા ની ગણતરી ભારતની ટોચની ગાયિકાઓમાં થાય છે.

શ્રેયાએ તેની પ્લેબેક સિંગિંગ ની કારકિર્દીની શરૂઆત ફિલ્મ 'દેવદાસ'થી થી  કરી હતી 

શ્રેયા એ માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ બંગાળી, તેલુગુ, મરાઠી સહિતની ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. 

મીડિયા રિપોર્ટ મુજબ શ્રેયા ઘોષાલ ની કુલ સંપત્તિ 180-185 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે.

રિપોર્ટ મુજબ શ્રેયા તેના દરેક ગીત માટે 25 લાખ રૂપિયા ફી લે છે.

શ્રેયા વિવિધ રિયાલિટી ટીવી શોમાં જજ તરીકે ભાગ લે છે. શ્રેયા ઘોષાલ દર મહિને 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે.

વાર્ષિક આવકની વાત કરીએ તો તે 12 કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે.

શ્રેયા ઘોષાલને અત્યારસુધી પાંચ રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચુક્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow