ટીવી ઈન્ડસ્ટ્રીની બોલ્ડ અભિનેત્રી શમા સિકંદર તેની બોલ્ડનેસ ને કારણે ચર્ચામાં રહે છે. 

શમા સિકંદર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

શમા સિકંદરની તસવીરો ઈન્ટરનેટ પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે

શમા સિકન્દરે તાજેતર માં તેની બોલ્ડ તસવીરો શેર કરી છે. 

આ તસવીરોમાં શમા સિકંદર ડીપનેક બ્લાઉઝ અને લહેંગામાં જોવા મળી રહી છે. 

આ દરમિયાન શમા સિકન્દરે એક થી વધુ કિલર પોઝ આપ્યા હતા. 

42 વર્ષની ઉંમરમાં પણ શમાએ પોતાનું ફિગર જાળવી રાખ્યું છે.

ઈન્સ્ટાગ્રામ પર શમા સિકંદરને 3.2 મિલિયન લોકો ફોલો કરે છે

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow