અંબાણી પરિવારની દીકરી હોય કે પુત્રવધૂ, તમામ પોતાની સુંદરતાથી લઇને ફેશન સેન્સ માટે લાઈમલાઈટ માં રહે છે 

મુકેશ અંબાણી ની બે પુત્રવધુ વિશે તો સૌ કોઈ જાણે છે આજે આપણે અનિલ અંબાણી ની પુત્રવધુ વિશે વાત કરીશું 

અનિલ અંબાણી અને ટીના અંબાણી ના મોટા પુત્ર અનમોલ અંબાણી ની પત્ની નું નામ ક્રિષ્ના કૃષા અંબાણી છે

કૃષાની સાદગી અને બ્યૂટી થી લઇ ફેશન સેન્સની વાત કરીએ તો મુકેશ અંબાણીની બે પુત્રવધૂ થી તે જરાય કમ નથી 

કૃષા અંબાણી એક બિઝનેસવુમન અને સોશિયલ વર્કર છે. કૃષા વિશે બહુ લોકો જાણતા નથી. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃષા તેના ભાઈ સાથે મળીને DYSCO નામની કંપની ચલાવે છે. તે આ કંપનીની કો-ફાઉન્ડર પણ છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કૃષા કરોડોની સંપત્તિની માલિક છે. અને તેની કુલ સંપત્તિ લગભગ 4 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

કૃષા એ અનિલ અંબાણી ની દીકરા અનમોલ અંબાણી સાથે 20 ફેબ્રુઆરી 2022ના રોજ લગ્ન કર્યા હતા.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow