ફિલ્મ 'લવ સેક્સ ઔર ધોખા 2' ની સ્ક્રીનિંગ માં મૌની રોય શોર્ટ ડ્રેસ માં જોવા મળી હતી.
આ ફિલ્મ જોવા કરણ કુન્દ્રા તેની ગર્લફ્રેન્ડ તેજસ્વી પ્રકાશ સાથે આવ્યો હતો.
આ ફિલ્મ ની સ્ક્રીનિંગ માં તુષાર કપૂરે પણ હાજરી આપી હતી.
આ સ્ક્રિનિંગમાં સોફી ચૌધરી પણ ગ્રીન ડ્રેસ માં જોવા મળી હતી
vબિગ બોસ થી ચર્ચામા આવેલી મનારા ચોપરા પણ આ ફિલ્મ જોવા આવી હતી.
LSD 2 ના સ્ક્રિનિંગ માં ઝલક દિખલાજા ફેમ ધનશ્રી એ પણ હાજરી આપી હતી.
આ સ્ક્રિનિંગમાં કુંડળી ભાગ્ય ફેમ અભિનેત્રી શ્રદ્ધા આર્યા પણ પહોંચી હતી.
આ દરમિયાન લવ સેક્સ ઔર ધોખા 2 ની આખી ટીમે એક સાથે પોઝ આપ્યો હતો.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More