પરિણીતી ચોપરા તેની ફિલ્મ 'અમરસિંહ ચમકીલા'ના કારણે ચર્ચામાં છે.
પોતાની ફિલ્મ ની સફળતા ની પ્રાર્થના કરવા અભિનેત્રી મુંબઇ ના સિદ્ધિવિનાયક મંદિરે પહોંચી હતી.
આ દરમિયાન પરિણીતી એકદમ સાદા લુકમાં જોવા મળી હતી.
આ દરમિયાન પરિણીતી સફેદ કલર ના સલવાર સૂટ માં જોવા મળી હતી.
પરિણીતી ની ફિલ્મ અમર સિંહ ચમકીલા' નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે.
આ ફિલ્મને ચાહકો તરફથી ઘણો પ્રેમ મળી રહ્યો છે. ફિલ્મની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.
પરિણીતી ચોપરા એ આ ફિલ્મ માટે 15 કિલોથી વધુ વજન વધાર્યું હતું.
અમરસિંહ ચમકીલા માં પરિણીતી ચોપરા ની સાથે દિલજિત દોસાંજ મુખ્ય ભૂમિકામાં છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More