બિગ બોસ ની ભૂતપૂર્વ સ્પર્ધક નીક્કી તંબોલી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
નીક્કી અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો થી ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતરમાં જ નીક્કી એ તેના બોલ્ડ ફોટા શેર કર્યા છે.
આ તસવીરો માં નીક્કી બ્લેક કલરની બિકીની અને શ્રગમાં જોવા મળી રહી છે.
આ દરમિયાન નિક્કી તંબોલી તેની પાતળી કમર અને કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી
આ દરમિયાન નીક્કી એ કેમેરા સામે એક થી વધુ બોલ્ડ પોઝ આપ્યા હતા.
આ તસવીરો સાથે નીક્કી એ કેપ્શન આપ્યું - ડેકને હલાવો.. હું હજી પણ રાણી છું
નીક્કી ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More