બોલિવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.
મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
તાજેતરમાં જ મલાઈકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મલાઈકા વ્હાઇટ કલર ના બોડીકૉન ડ્રેસમાં જોવા મળી રહી છે.
બોલ્ડ ડ્રેસમાં પોઝ આપતી વખતે મલાઈકા અરોરાએ ફેન્સને પોતાનો બેકલેસ લુક પણ બતાવ્યો હતો.
આ તસવીરો શેર કરતા, મલાઈકા અરોરાએ તેને કેપ્શન આપ્યું - સમર વ્હાઇટ…
મલાઈકા અરોરાની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ થતાં જ વાયરલ થઈ રહી છે..
મલાઈકા ની આ તસવીરો પર ચાહકો દિલ ખોલી ને પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More