મૌની રોય સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
મૌની રોયે તાજેતરમાં તેના કેટલાક ફોટા શેર કર્યા છે.
આ તસવીરોમાં, મૌની રોય ડિઝાઇનર સાડી અને બ્લાઉઝ માં જોવા મળી .રહી છે.
મૌની રોયે ઇયરિંગ્સ, રિંગ્સ અને હાઇ હીલ્સ સાથે તેના દેખાવને એક્સેસરાઇઝ કર્યો હતો.
મૌની રોયે ગ્લોસી મેકઅપ સાથે અલગ સ્ટાઇલમાં પોતાના વાળ બાંધ્યા હતા.
આ દરમિયાન મૌની રોયે કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.
સાડી માં પણ મૌની રોય તેની કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
ચાહકો ને મૌની રોય નો આ લુક ખુબ પસંદ આવી રહ્યો છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More