'બિગ બોસ 13' ફેમ શહેનાઝ ગિલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

શહેનાઝ ગિલ અવારનવાર તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.  

તાજેતરમાં જ શહેનાઝ ગીલે તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શહેનાઝ ગિલ રિવીલિંગ ડ્રેસ માં જોવા મળી રહી છે. 

શહેનાઝે ટોપ ની જગ્યા એ લેધર જેકેટ પહેર્યું છે જેમાં તે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. 

શહેનાઝ ગીલે ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી સાથે તેના લુકને કમ્પ્લીટ કર્યો છે.  

આ દરમિયાન શહેનાઝ ગીલે કેમેરા સામે એક થી એક બોલ્ડ પોઝ આપ્યા હતા.  

ચાહકો ને શહેનાઝ નો આ બોલ્ડ લુક ઘણો પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow