ટીવી ની કોમોલિકા એટલે કે ઉર્વશી ધોળકિયા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે.
ઉર્વશી અવારનવાર તેના ફેન્સ સાથે તેના બોલ્ડ ફોટા અને વિડીયો શેર કરતી રહે છે.
હવે ઉર્વશી એ વધતા ઉનાળાની વચ્ચે તેના પૂલ સાઈડના ફોટા ચાહકો સાથે શેર કર્યા છે
આ તસવીરોમાં, ઉર્વશી મોનોકિની માં સ્વિમિંગ પૂલમાં ચિલ કરતી જોવા મળી રહી છે.
ઉર્વશી ધોળકિયા એ મોનોકિનીમાં તેના પીઠ પરના મોટા ટેટૂ ને ફ્લોન્ટ કર્યું હતું.
44 વર્ષની ઉંમરમાં પણ અભિનેત્રી ઉર્વશી ધોળકિયા ખૂબ જ સુંદર અને ફિટ દેખાય છે.
ઉર્વશી ધોળકિયા ટીવી ઈન્ડસ્ટ્રીની ખૂબ જ બોલ્ડ અને સુંદર અભિનેત્રી છે.
ઉર્વશી ની તસવીરો પોસ્ટ થતા ની સાથે જ વાયરલ થઇ જાય છે
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More