Padma bhushan 2024: મિથુન ચક્રવર્તી થયા પદ્મ ભૂષણ થી સન્માનિત, જાણો બીજા કોને મળ્યો આ એવોર્ડ

Padma bhushan 2024: આ વર્ષે કુલ 132 વ્યક્તિઓને પદ્દા એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં મિથુન ચક્રવર્તી અને ગાયિકા ઉષા ઉથુપને પદ્મ ભૂષણ મળ્યો છે.

by Zalak Parikh
Padma bhushan 2024 mithun chakraborty received award by president draupadi murmu

News Continuous Bureau | Mumbai

Padma bhushan 2024: સોમવારે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત ભવ્ય સમારોહ માં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. અભિનેતા મિથુન ચક્રવર્તી, ગાયક ઉષા ઉથુપ, ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક અને ઉદ્યોગપતિ સીતારામ જિંદાલને પદ્મ ભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Pankaj tripathi: પંકજ ત્રિપાઠી ના બનેવીના કાર એકસીડન્ટ નો વિડીયો આવ્યો સામે, વિડીયો જોઈ તમને પણ છૂટી જશે કંપારી

મિથુન ચક્રવર્તી ની મળ્યો પદ્મ ભૂષણ પુરસ્કાર 

મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમામાં તેમના યોગદાન અને સામાજિક કાર્યમાં તેમની ભૂમિકા માટે પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. મિથુન ચક્રવર્તી એ 47 વર્ષની કારકિર્દીમાં 350 થી વધુ ફિલ્મો કરી છે.


પદ્મ પુરસ્કાર વિતરણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ જયશંકર અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More