હેમા માલિની અને ધર્મેન્દ્રની પુત્રી એશા દેઓલે જ્યારથી ભરત તખ્તાનીથી અલગ થવાની જાહેરાત કરી છે ત્યારથી તે ચર્ચામાં છે 

અભિનેત્રીએ લગ્નના 12 વર્ષ બાદ ભરત તખ્તાનીથી અલગ થવાની જાહેરાત કરી હતી. 

તાજેતરમાં જ એશા દેઓલ તેની બહેન આહાના દેઓલ સાથે મથુરાની મુલાકાતે જોવા મળી હતી. 

બંનેએ આ પ્રવાસ માટે સિમ્પલ લુક પસંદ કર્યો હતો અને સલવાર સૂટ માં જોવા મળ્યા હતા. 

આ દરમિયાન એશા દેઓલ ના હોઠે લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. 

આ દરમિયાન એશા દેઓલ ના હોઠ સુજેલા જોવા મળ્યા હતા 

જેવી એશા દેઓલની આવી તસવીર સામે આવી, નેટીઝન્સ તેના કંઈક અલગ અને વિચિત્ર દેખાતા હોઠ જોઈને ચોંકી ગયા હતા.  

એશા દેઓલ ના હોઠ ને જોઈ લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે અભિનેત્રી એ લિપ સર્જરી કરાવી છે. .

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow