શ્રદ્ધા કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.

શ્રદ્ધા કપૂરે સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. જેમાં તે પહાડો ની વચ્ચે ફરતી જોવા મળે છે 

શ્રદ્ધા કપૂરે શેર કરેલી તસવીરોમાં અભિનેત્રી પહાડોમાં ક્યાંક વેકેશન માણતી જોવા મળે છે.

આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું કે, 'કોઈ ની હિંમત છે મને અહીં થી લઇ જાય.' 

શ્રદ્ધા કપૂરે  ખુલાસો નથી કર્યો કે તે ક્યાં તેનું વેકેશન માણી રહી છે. 

શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ને લઇને ચર્ચામા છે. 

આ ઉપરાંત શ્રદ્રા તેની લવલાઈફ ને લઈને પણ ચર્ચમાં રહે છે. 

શ્રદ્ધા છેલ્લે રણબીર કપૂર સાથે 'તુ જૂઠી મેં મક્કર'માં જોવા મળી હતી.

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow