આરતી સિંહ અને દીપક ચૌહાણે તેમના સંગીત ફંક્શનમાં ખૂબ જ મસ્તી કરી હતી. આ દરમિયાન આરતી એ તેના ભાવિ પતિ સાથે રોમેન્ટિક પોઝ આપ્યો હતો 

આ ફંક્શન માં આરતી નો ભાઈ કૃષ્ણા અભિષેક ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. 

આ ફંકશન માં આરતી ની ભાભી કાશ્મીરા શાહ પણ ઓલ બ્લેક લુકમાં તેના બાળકો સાથે પહોંચી હતી.  

આ ફંક્શન માં બિગ બોસ 17 ફેમ કપલ વિકી જૈન અને અંકિતા લોખંડે એ પણ હાજરી આપી હતી.  

આ ફંક્શન માં આરતી સિંહ ના બેસ્ટ ફ્રેન્ડ કરણ સિંહ ગ્રોવર પણ ઓલ બ્લેક લુકમાં જોવા મળ્યો હતો. 

ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ પણ તેની ફ્રેન્ડ આરતી સિંહના સંગીત ફંક્શનમાં જોવા મળી હતી

બિગ બોસ 13 ફેમ શેફાલી જરીવાલાએ પણ તેના પતિ સાથે આરતી સિંહના સંગીત ફંક્શનમાં હાજરી આપી હતી

બિગ બોસ 13 ફેમ માહિરા શર્માએ પણ આરતી સિંહના સંગીત ફંક્શનમાં હાજરી આપી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow