અભિનેત્રી આરતી સિંહ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે.  

આરતી તેના લગ્ન ને લઈને ખુબ ઉત્સાહિત છે. 

આરતી સિંહ 25 એપ્રિલે તેના મંગેતર દીપક ચૌહાણ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

આ પહેલા આરતી ના ઘરે સંગીત પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અનેક ફિલ્મ સ્ટાર્સ પહોંચ્યા હતા

હવે આરતી ના હાથમાં દિપક ના નામ ની મહેંદી લાગી છે જેની તસવીરો વાયરલ થઇ રહી છે. 

આ તસવીરો માં આરતી સિંહ તેની મહેંદી ને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.  

આરતી સિંહની મહેંદી દરિયા કિનારે કરવામાં આવી હતી. જેની સુંદર તસવીરો સામે આવી છે 

તસવીરો માં આરતી પર્પલ કલર ના લહેંગામાં ખુબ જ સુંદર જોવા મળી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow